નિર્મલ ઈરીગેશન માં આપનું હાર્દિક સ્વાગત છે.

           નિર્મલ ઈરીગેશનની સ્થાપના વર્ષ ૨૦૧૧ માં થઇ છે. જે નેટાફિમ ઈરીગેશન ઇન્ડિયા પ્રા.લિ. ધાનેરા તાલુકાની ઓર્થો. ડીલર શીપ ધરાવે છે. નેટાફિમ ઈરીગેશન મીની સ્યીક્લર, ડ્રીપ સીસ્ટમ, ઓટોમેશન સીસ્ટમ, ફોગર સીસ્ટમ નું વેચાણ કરે છે. તેમજ જી.જી.આર.સી માન્ય સબસીડી નું કામ કરે છે.

નિર્મલ ઈરીગેશન ની વિશેષતાઓ :

            આપના વિસ્તારમાં રહેતા તમામ ખેડૂત મિત્રોને જણાવતા અત્યંત આનંદ અનુભવીએ છીએ કે તમારા સાથ અને સહકારથી નિર્મલ ઈરીગેશન ને મીની સ્યીક્લર / ટપક પદ્ધતિ નું સૌથી વઘુ વેચાણ કરી જીલ્લા માં પ્રથમ સ્થાને છીએ. નિર્મલ ઈરીગેશનનો ધ્યેય ખેડૂત મિત્રો સુધી સારામાં સારી સર્વિસ.. ગુણવતા પ્રેરક મ્ટીસ્યલ્સ નું અનુભવી ફીટર દ્વારા ફીટીંગ કરી આપવું અમને તમારી સેવા કરવાનો એક અવસર આપો.

...